પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૩૭
કંપાલા, તા. ૧૮-૩-'૭૦
કથા પ્રસંગમાં યોગીજી મહારાજ કહે :
'કથામાં ન જવાણું ને બળતરા થાય તે રુચિ.'
'અરે, કથાઓ તો ઘણી થઈ' એમ કહી કાઠી નાંખે તે રુચિ નહિ.'
કથાના પ્રસંગમાં વાત કરી :
'સેવા શું ને ચાકરી શું ?'
'સેવા એટલે ભગવાન ને સંતના ગુણ ગાવા, ચાકરી એટલે દેહ પરિચર્યા. રમાડે જમાડે, કપડાં ધોઈ દે...'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã I-78:
Means to Please God
Tyãgãnand Swãmi then asked, "How is God pleased?"
Shriji Mahãrãj answered, "A person who wants to please God should not wish for bodily comforts. He should not even crave for the darshan of God. In fact, to do exactly as God commands is the only means to please God."
[Gadhadã I-78]