પ્રેરણા પરિમલ
વનસ્પતિ પ્રેમ અને જીવદયા
બોચાસણમાં તા. ૨૯-૭-૧૯૮૬ના સવારે પ્રમુખસ્વામી મહારાજ ગૌશાળામાં વૃક્ષારોપણ કરવા પધાર્યા. સંતોએ છોડને અનુરૂપ ખાડા ખોદાવી રાખ્યા હતા. સ્વામીશ્રી કહે, 'વનસ્પતિમાં પણ ભગવાનનો વાસ હોય છે, માટે કંકુ-પુષ્પ લાવો' ત્યારબાદ વૈદિકમંત્રોચ્ચાર કરાવ્યા.
છોડ રોપવાના એક ખાડામાં એક મંકોડો ફરતો હતો. ખાડા આગળ જ સ્વામીશ્રી પલાંઠી વાળીને બેઠા હતા. મંકોડાને જોઈને સ્વામીશ્રી કહે, 'મંકોડાભાઈ ! બહાર નીકળો, નહિ તો પાછા સલવાઈ જશો !' એમ કહીને જાતે જ મંકોડાને ધીમેથી પકડીને બહાર મૂકી દીધો. સ્વામીશ્રીના હૃદયમાં માનવતાની સાથે વનસ્પતિ પ્રેમ અને જીવદયા પણ ધબકતાં જ રહે છે.
Vachanamrut Gems
Gadhadã II-62:
Burning One's Sins to Ashes
Thereupon Ayodhyãprasãdji first asked, “In life, a man may be engrossed in the entanglements of worldly affairs all day long, and during that time, he may well perform some pious as well as impious karmas. Moreover, he may engage in worship for only half an hour or so. Is this enough to burn all of the sins he has committed during the day, or not? That is my question.”
Shriji Maharaj replied, "Even if a person has spent the whole day in pravrutti, regardless of whatever type of activities he may have been involved in, if, when he engages in the worship of God his indriyas, antahkaran and jiva all unite and become engrossed in worship, then even if he does so for half an hour, or even for a few minutes, all of his sins will be burnt to ashes. However, if his indriyas, antahkaran and jiva do not unitedly engage in worship, then his sins cannot be burned by worshipping for such a short while. Such a person can attain liberation only by the grace of God. This is the answer to the question."
[Gadhadã II-62]