પ્રેરણા પરિમલ
સૌના મિત્ર સ્વામીશ્રી
સાઉથ આફ્રિકામાં ડર્બનમાં બે બાળકો પ્રમુખસ્વામી મહારાજનાં દર્શને નિયમિત આવતા. એકવાર એમાંનો એક જ બાળક આવ્યો. એટલે સ્વામીશ્રીએ એને પૂછ્યું, 'વિજય, આજે દેવેશ કેમ ન આવ્યો ?' સ્વામીશ્રીને બાળકો પર એવું હેત કે બાળકોનાં નામ પણ તેમને યાદ. તેઓ નામ દઈને બાળકોને બોલાવે.
વિજયે કહ્યું, 'બાપા ! આજે એ એના મિત્રને મળવા ગયો છે.'
સ્વામીશ્રી હસીને કહે, 'વાહ, તો હું યે એનો મિત્ર છું ને ! મને મળવા આવે એમ એને કહેજે.'
Vachanamrut Gems
Gadhadã II-23:
Cultivating the Mind, No Small Feat
“However, one whose mind remains unmoved – that is, it does not become ‘hot’ upon experiencing repulsive vishays and does not become ‘cold’ upon experiencing pleasurable vishays – should be known as a Param-Bhãgwat Sant. But indeed, it is no small feat to cultivate one’s mind in this manner.”
[Gadhadã II-23]