પ્રેરણા પરિમલ
ભજન એ જ ભોજન
સારંગપુરમાં પ્રમુખસ્વામી મહારાજ વિરાજમાન હતા. બપોરના પોણા એક થયો હતો. સેવક સંત તેમને જમવા માટે બોલાવવા આવ્યા : 'ચાલો હવે, જમવું નથી ? પાછો એક વાગી જશે.' સ્વામીશ્રી 'ભક્તચિંતામણિ' વાંચતાં વાંચતાં જ ગ્રંથને ઉદ્દેશીને કહે, 'આ જમવાનું જ છે ને !'
'ઓ... હો...'
'હા, આ ભગવાનની કથાની વાતો ચાલે છે એ જમવાથીય અધિક છે.'
Vachanamrut Gems
Vartãl-11:
A Paradox to Resolve
“… Only when he attains a spiritual state similar to that of the great Purush does he behave like the great Purush, and only then does he understand the great Purush’s behaviour. However, as long as one has not realised the greatness of the Satpurush, one does not attain the state of being brahmaswarup; yet, without ãtmã-realisation, one cannot realise the greatness of the Satpurush. Hence, there seems to be a paradox. Now please explain how this paradox can be reconciled?”
[Vartãl-11]