પ્રેરણા પરિમલ
ગુસ્સો કરવાથી કોઈ જ ફાયદો નથી.
અલ્પાહાર પછી મુલાકાત દરમ્યાન લગભગ દોઢસો જેટલા હરિભક્તોને મળ્યા. અનંતભાઈ (ક્લીવલેન્ડ) સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓએ વાત કરતાં કહ્યું કે 'સ્વામી ! પહેલાં મને ખૂબ જ ગુસ્સો આવતો, પરંતુ જ્યારથી આપે આશીર્વાદ આપ્યા છે, ત્યારથી ગુસ્સો ખૂબ જ ઓછો થઈ ગયો છે.'
સ્વામીશ્રી કહેઃ 'ગુસ્સો કરવાથી કોઈ જ ફાયદો નથી. એમાં આપણને અને સામાવાળાને પણ નુકસાન, એટલે ગુસ્સો ગયો તે સારું જ થયું, હવેથી ન થાય એ પણ જોજે.'
(૫-૬-૨૦૦૪, એડીસન, ન્યૂજર્સી)
Vachanamrut Gems
Gadhadã II-13:
Purity and Purpose of Shriji Maharj's Discourses
"… Please listen very attentively to what I am about to say. What I am about to say to you, I say not out of any pretence, or out of any self-conceit, or to spread My own greatness. Rather, it is because I feel that amongst all of you sãdhus and devotees, if someone can understand My message, it will tremendously benefit that person; that is My purpose in narrating it. Moreover, this discourse is based on what I have seen and realised through My own experience. In fact, it is also in agreement with the scriptures…"
[Gadhadã II-13]