પ્રેરણા પરિમલ
ન કોઈ ફરિયાદ
પ્રમુખસ્વામી મહારાજને સાદું ભોજન ખપે એ તો ખરું, પણ જેવું હોય તેવું ખપે. જે પીરસાયું તે જમવાનું, એના વિષે કશી જ ટીકા કે ટિપ્પણી નહીં. અમદાવાદના એક પ્રેમી હરિભક્તને પોતાના ઘરમાં આવેલી નવી ઘંટીના સૌ પ્રથમ દળણાના લોટથી સ્વામીશ્રીને જમાડવા એવો ભાવ. એમણે નવી ઘંટીના લોટથી રોટલા બનાવડાવી ઠાકોરજીને ધરાવ્યા પછી સ્વામીશ્રીને જમાડ્યા. સ્વામીશ્રી પ્રેમથી જમ્યા.
સ્વામીશ્રીના જમી રહ્યા પછી સંતો જમવા બેઠા. ત્યારે ખબર પડી કે નવી ઘંટીના પ્રથમ દળણાના લોટમાં પુષ્કળ પ્રમાણમાં કરકર હતી. પણ સ્વામીશ્રી એ અંગે એક અક્ષર પણ બોલ્યા નહોતા, એટલું જ નહીં પણ એનો અણસાર સુધ્ધાં આવવા દીધો નહોતો.
Vachanamrut Gems
Gadhadã III-14:
How can a Devotee Cultivate Discretion and Vairagya?
Thereupon Shivãnand Swãmi asked, “How can a devotee of God who does not possess discretion of what is good and bad as described by Shriji Mahãrãj, and who also lacks vairãgya, cultivate such discretion and also cultivate vairãgya towards all objects other than God?”
Shriji Maharaj replied, "If one develops firm affection for God from the initial stages, then due to that affection, discretion and vairagya will automatically develop. Now, consider the following. When one is attracted to an object, it is called affection or desire. Then, if someone were to obstruct the gaining of any object for which one has affection, one would become angry on that person. This applies not only to humans; even animals express such anger. For example, a buffalo that is attached to a female buffalo out of lust will kill another buffalo that approaches the female; this behaviour is widely observed in all types of animals. In the same way, one with deep affection for God immediately becomes angry on any object that acts as an obstruction in that affection, and he immediately shuns that object. Therefore, one who has deep affection for God automatically develops vairagya as well as discretion."
[Gadhadã III-14]