પ્રેરણા પરિમલ
ટોકણી ખમવી પડશે...
(તા. ૨૭-૦૪-૨૦૦૮, સારંગપુર)
સ્વામીશ્રી રોજના ક્રમ મુજબ યોગીજી મહારાજના ખંડમાં દર્શન માટે પધાર્યા ત્યારે એક પાર્ષદે યોગીજી મહારાજનું વાક્ય બોલતાં કહ્યું, 'ગુરુની ટોકણી બહુ ખમી. ચાલીસ વર્ષ સુધી ટોકણી ખમી તે હવે ખમવાના હેવા પડી ગયા છે.'
'કેટલાં વર્ષ?' સ્વામીશ્રીએ પૂછ્યું.
'ચાલીસ વર્ષ.' સૌએ જવાબ આપ્યો.
સ્વામીશ્રી કહે, 'બસ, તો ત્યાં સુધી ચિંતા ન કરવી. ટોકણી ખમવી પડશે.'
સ્વામીશ્રીએ સૌને એક અદ્ભુત સાધનાસૂત્ર આપી દીધું.
Vachanamrut Gems
Gadhadã III-12:
If one Doesn't Want to Forfeit Liberation
“… In the same way, even if one’s bodily relations are devotees of God, they are still mixed with venom in the form of relationships. Therefore, a person who has affection for them will definitely forfeit his liberation. Knowing this, one who wishes for one’s own liberation should not maintain affection for one’s bodily relations. In this way, after becoming aloof from worldly life and harbouring love for the holy feet of God, one should continue to engage in the worship of God.”
[Gadhadã III-12]