પ્રેરણા પરિમલ
એટલે બોજો લાગતો નથી...
લંડનના યુવકોએ શિબિરમાં સ્વામીશ્રીને એક પ્રશ્ન પૂછ્યો : 'આટલી પ્રવૃત્તિ કરવા છતાં આપ ફ્રેશ રહો છો તેનું રહસ્ય શું છે ?'
સ્વામીશ્રીએ કહ્યું : 'શ્રીજીમહારાજની આજ્ઞાથી કરીએ છીએ, ગુરુના આદેશથી કરીએ છીએ. એટલે ગમે તેટલી પ્રવૃત્તિ છે તો પણ માથે લેતા નથી, જે પરિણામ આવે છે તે ભગવાનની ઇચ્છાથી આવે છે એટલે કોઈ જાતનો બોજો લાગતો નથી...'
Vachanamrut Gems
Kãriyãni-6:
The Roots of Matsar (Jealousy)
Again Muktãnand Swãmi asked, "What causes matsar?"
Shriji Mahãrãj replied, "There are three causes of matsar: women, wealth and sumptuous food. But for one who does not have any of these three, egotism is the cause of matsar…"
[Kãriyãni-6]