પ્રેરણા પરિમલ
ભગવાન સાથે જ વાત કરીએ છીએ...
(તા. ૧૪-૦૬-૨૦૦૮, સારંગપુર)
મુલાકાતો દરમ્યાન સ્વામીશ્રીનાં દર્શને બોચાસણવાળા હિમાંશુભાઈ આવ્યા હતા. તેઓ સ્વામીશ્રીને કહેઃ 'આપની જોેડે વાત કરીએ છીએ એવી જ રીતે ભગવાન જોડે વાત થાય, એવા આશીર્વાદ આપો.'
સ્વામીશ્રીએ કહ્યું, 'આપણે ભગવાન સાથે જ વાત કરીએ છીએ.'
Vachanamrut Gems
Gadhadã II-52:
Path of Renunciant and Householder are Different
“… In this world, the path of a renunciant and the path of a householder are both different. That which befits a householder is not appropriate for a renunciant, and that which befits a renunciant is not appropriate for a householder. One who is wise will realise this, but others will not.”
[Gadhadã II-52]