પ્રેરણા પરિમલ
અંગત કાળજી
ભાવનગરમાં ચીમનભાઈ પટેલ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય. તેમની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. એમનાથી સ્વામીશ્રીનાં દર્શને અવાય એમ નહોતું. સ્વામીશ્રી એમના ઘેર જવા તૈયાર થયા. કોઈએ કહ્યું : 'ત્યાં રસ્તો સારો નથી. મોટર નહિ જઈ શકે.' સ્વામીશ્રી કહે, 'હું ચાલીને જઈશ.' સ્વામીશ્રી ત્યાં ગયા. દાદરો ચડ્યા અને ચીમનભાઈને આશીર્વાદ આપ્યા.
માંદગીના બિછાને સૂતા હોય એવા હરિભક્તોના સ્વાસ્થ્ય માટે સ્વામીશ્રી ખૂબ ઉત્કંઠ રાખે અને એમની સેવાશુશ્રૂષા બરાબર થાય એ માટે અંગત કાળજી લે.
Vachanamrut Gems
Gadhadã II-32:
Forsaking Adverse Circumstances
“Having said this, though, even if a devotee who offers such bhakti happens to be confronted by adverse places, times, actions and company, then although he is a devotee of God, his heart would indeed become disturbed, and he would become whimsical. Therefore, one should forsake such adverse places, adverse times, adverse actions and adverse company, and forever associate with favourable places, favourable times, favourable actions and favourable company; but never should one associate with adverse circumstances.”
[Gadhadã II-32]