પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-1-2017, અમદાવાદ
સ્વામીશ્રી અલ્પાહાર કરવા જતા હતા ત્યારે અમૃતનંદનદાસ સ્વામીએ સ્મૃતિ કરતાં કહ્યું : ‘ગઈકાલે સભામાં આવ્યું - દાસ રહીએ તો આપ રાજી થાવ.’
સ્વામીશ્રી કહે : ‘દાસનું ઊંધું ?’
સંતો કહે : ‘સદા...’ સ્વામીશ્રી સ્મિત કરતાં આગળ પધાર્યા.
સૌ સ્વામીશ્રીની પ્રતિભાવ આપવાની રીત ઉપર વારી ગયા. સ્વામીશ્રીનો ઇંગિતાર્થ હતો : ‘સદા દાસ રહીએ તો સત્પુરુષ રાજી થાય.’
Vachanamrut Gems
Loyã-17:
Not Being Able to Fall From the Holy Feet of God
"… Similarly, one who has realised the greatness of God cannot be made to fall from the holy feet of God even by God Himself. Could he, then, be made to fall by any other object? Of course not."
[Loyã-17]