પ્રેરણા પરિમલ
સેવક છીએ...
મુલાકાત દરમ્યાન સુરતવાળા રમેશભાઈ દર્શને આવ્યા. તેઓ પોતાની જમીન સંસ્થાને અર્પણ કરી છે તેનું દસ્તાવેજી લખાણ કરીને આવ્યા હતા. સ્વામીશ્રીએ તેઓને પૂછ્યું : ''લખી આપ્યું બધું ?''
તેઓ કહે : ''મેં જિંદગીમાં જે કમાયું હતું તેના ૭૦% તમને આપી દીધું.''
સ્વામીશ્રી તરત જ કહે : ''મને નહીં, ઠાકોરજીને.''
રમેશભાઈ કહે : ''તમારામાં ને ઠાકોરજીમાં શું ફેર છે ?!''
તરત સ્વામીશ્રી કહે : ''છે, અમે સેવક છીએ એમના.''
(તા. ૬-૩-૨૦૦૪, સારંગપુર)
Vachanamrut Gems
Sãrangpur-14:
Overcoming Laziness and Infatuation
"Remember, if a person remains careless, then even if he is a devotee of God, the two enemies of laziness and infatuation would not fail to hinder him. For example, when one drinks alcohol or bhang, then just as a non-believer becomes intoxicated, a devotee of God would also become intoxicated and delirious. In the same manner, just as alcohol and bhang in the form of laziness and infatuation hinder a non-believer, they hinder a devotee of God as well. The only difference, however, between a non-believer and a devotee of God is that a non-believer cannot eradicate these two enemies, whereas a devotee can overcome them if he remains vigilant in his efforts. That is the advantage a devotee of God has. Nevertheless, he is not better if he remains careless, even if he is a devotee of God."
[Sãrangpur-14]