પ્રેરણા પરિમલ
આપણે આત્મા છીએ...
(તા. ૦૪-૦૫-૨૦૦૮, સારંગપુર)
મંદિર ઉપર દર્શન કરવા પધારેલા સ્વામીશ્રી મંદિરની પ્રદક્ષિણામાં પધાર્યા. રૂપચોકીમાં બેઠેલા પરદેશના સંતો-પાર્ષદો અને સાધકોએ 'મોહનને ગમવાને ઇચ્છો માનની' એ પદ સમૂહમાં ગાવું શરૂ કર્યું. જેમાં શબ્દ આવ્યો કે 'મનની ટેક જો....'
'ટેક એટલે શું?' સ્વામીશ્રીએ તેઓને પૂછ્યું.
'મનની ટેક મૂકી દેવી, એટલે મનનું ધાર્યું મૂકી દેવું.'
'બરાબર છે. મનની માન્યતા મૂકી દેવી. આપણે તો બ્રહ્મ છીએ, આત્મા છીએ, અક્ષર છીએ. બીજાને જે બોલવું હોય એ બોલો, પણ આપણે આ માન્યતા દૃઢ કરવી.'
Vachanamrut Gems
Vartãl-19:
God or His Sadhu is Always present on Earth
Then, after the evening ãrti had finished, Shriji Mahãrãj said, “Please listen, I wish to speak to all of you about God. Whenever a jiva attains a human body in Bharat-khand, God’s avatãrs or God’s sãdhus will certainly also be present on earth at that time. If that jiva can recognise them, then he becomes a devotee of God.”
[Vartãl-19]