પ્રેરણા પરિમલ
ભગવાન સાથે જ છે...
(તા. ૦૭-૦૪-૨૦૦૮, સારંગપુર)
આફ્રિકાથી એક વૃદ્ધ હરિભક્ત આવ્યા હતા. તેઓનાં પત્ની ધામમાં ગયાં હતાં. સ્વામીશ્રી સમક્ષ રડતાં રડતાં તેઓ કહે, 'એકલો થઈ ગયો છુ...'
સ્વામીશ્રી તરત જ કહે, 'આપણે એકલા છીએ જ નહીં. ભગવાન અને સંત સદાય આપણી સાથે છે. આ બધા સંતો સાથે છે. મંદિરે જતા-આવતા રહેજો. સેવાભક્તિ કરતા રહેજો એટલે કાંઈ વાંધો નહીં આવે.'
Vachanamrut Gems
Gadhadã II-55:
A constant Thought in My Mind
“However, the following thought is constantly in My mind: When a person is laid down on his death-bed with death impending, everyone loses their self-interest in that person. The mind of the person who is dying also becomes dejected from worldly life. In the same way, I also constantly feel as if death is imminent for Myself as well as for others. In fact, I constantly regard each and every worldly object to be perishable and insignificant. Never do I make any distinctions such as, ‘This is a nice object, and this is a bad object.’ Instead, all worldly objects appear the same to Me…”
[Gadhadã II-55]