પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૭૫
લંડન, તા. ૨૯-૫-૧૯૭૦
રાત્રે ઉતારે જતાં રસ્તામાં યોગીજી મહારાજ કહે, 'આ રસ્તો પવિત્ર થઈ ગયો. આ રસ્તેથી જે જશે એનું કલ્યાણ...' સભાહૉલમાં પણ બોલ્યા હતા કે 'આ હૉલમાં જે બેસશે તે બધાં ધામમાં જશે.'
હમણાં હમણાં સ્વામીશ્રી લગભગ દરેક પ્રસંગમાં, કોઈ પણ સ્થળ, વ્યક્તિ કે પદાર્થ પોતાના સંબંધમાં આવે, એને માટે આવી વિશાળ ભાવના - કલ્યાણની બતાવતા. સૌના ઉપર અનહદ દયા-કરુણા વરસાવતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã I-73:
The Wise Realize Shriji Maharaj's Glory
"Those who are wise realise all My characteristics by staying close to Me. They realise, 'Mahãrãj has no affection for any object in this world that can arouse infatuation - wealth, women, ornaments, food and drink, etc. In fact, Mahãrãj remains dejected from all these things. When, out of compassion, He allows some person to sit near Him or talks to him of gnãn, it is purely out of compassion for the liberation of the jiva.' On the other hand, those who are fools - whether they stay near or far - cannot understand My nature as such."
[Gadhadã I-73]