પ્રેરણા પરિમલ
અમે તો સેવક છીએ...
(તા. ૧૭-૦૧-૨૦૦૮, મુંબઈ)
યોગાચાર્ય રામદેવજી મહારાજ સ્વામીશ્રી સાથે ફોન પર વાત કરતા કહે : 'આપના આશીર્વાદ તો સમગ્ર વિશ્વ ઉપર છે. આપ જેવા મહાપુરુષ દ્વારા ભગવાન કામ કરે છે, આપ જ પ્રગટ બ્રહ્મસ્વરૂપ છો. હું આપને અંતરથી વંદન કરું છું.'
સ્વામીશ્રી કહે, 'અમે તો સેવક છીએ અને સેવક થઈને ભગવાનનું કામ કરીએ છીએ.'
Vachanamrut Gems
Gadhadã II-17:
Not Noticing Faults in Someone who Serves his Self-interests
“In fact, it is a usual custom in this world that an intelligent person will not notice a fault in someone who serves the person’s major self-interests…"
[Gadhadã II-17]