પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૭૧
સારંગપુર, તા. ૧૩-૮-૧૯૭૦
વચનામૃતનું પારાયણ ચાલતું હતું. તેમાં આત્મબુદ્ધિ અને પ્રીતિની વાત આવી, ત્યારે યોગીજી મહારાજે સમજાવતાં કહ્યું, 'આત્મબુદ્ધિ વ્યવહારમાં હોય છે એવી. વ્યવહારમાં બોલવું - ચાલવું પડે, પણ મન નોંખું પડતું નથી. ભેગા ને ભેગા. તે આત્મબુદ્ધિ. અને પ્રીતિ તો તેથી અધિક. પ્રીતિ એટલે દિવ્યભાવ, રહેવાય નહિ. ગોપીઓનાં હાડકાં કૃષ્ણ કૃષ્ણ કરતાં. સચ્ચિદાનંદ સ્વામીને રૂંવાડે રૂંવાડે લોહીનાં ટશિયા ફૂટતા, તે પ્રીતિ.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã I-73:
Conquering Lust
"… So, conquering lust is the most difficult of all spiritual endeavours. Nevertheless, a person who has the firm strength of the upãsanã of God, has become absolutely free from desires for vishays, and is firmly resolute in remaining free of worldly desires becomes free of lust by the grace of God."
[Gadhadã I-73]