As per the wish of His Holiness Mahant Swami Maharaj, BAPS Swaminarayan Sanstha is pleased to announce that the joyous celebrations for the Pramukh Swami Maharaj Shatabdi Mahotsav will be held from Thursday, 15 December 2022 to Friday, 13 January 2023 in Ahmedabad. The month-long celebrations will climax with the final event on 13 January 2023, to be celebrated as the ‘Shatabdi Janma Jayanti Din’, when countless devotees from all over the world will pay their respects to Guruhari Brahmaswarup Pramukh Swami Maharaj.
- Sadhu Ishwarcharandas, on behalf of the Pramukh Swami Maharaj Centenary Celebrations Committee
 

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની તારીખ

 
પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી જણાવવાનું કે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ તા. ૧૫ ડિસેમ્બર ૨૦૨૨, ગુરુવાર થી તા. ૧૩ જાન્યુઆરી ૨૦૨૩, શુક્રવાર દરમિયાન અમદાવાદ ખાતે ધામધૂમપૂર્વક ઉજવાશે. તા. ૧૩ જાન્યુઆરીએ આ મહોત્સવનો ચરમ સીમા સમો 'શતાબ્દી જન્મ જયંતી દિન' ઉજવાશે, જ્યારે દેશ-વિદેશના અસંખ્ય ભક્તો શતાબ્દી-વંદના દ્વારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલિ અર્પશે. જેની નોંધ લેવા માટે આપને વિનંતી છે.
- મહોત્સવ સમિતિ વતી સાધુ ઈશ્વરચરણદાસના જય સ્વામિનારાયણ.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS