પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રમાં તા. 15 ડિસેમ્બર 2022 થી 15 જાન્યુઆરી 2023 દરમ્યાન અમદાવાદ ખાતે ઉજવાનાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો લાભ લાખો ભક્તો-ભાવિકો નિર્ધારિત દિવસે પ્રત્યક્ષ પ્રાપ્ત કરશે. અન્ય દિવસોમાં પણ તેઓ અને દેશ વિદેશમાં અન્ય અસંખ્ય ભક્તો-ભાવિકો ઘરે બેઠાં મહોત્સવનો લાભ પ્રાપ્ત કરી શકે તે માટે
live.psm100.org પર વેબકાસ્ટ દ્વારા નીચેના સમયે વિવિધ રીતે મહોત્સવના સમાચારો નિયમિત પ્રસારિત કરવામાં આવશે, તો સૌએ તેનો અવશ્ય લાભ લેવો.
તા. 15-12-2022 થી તા. 15-1-2023
દરરોજ સવારે 6:15 થી 7:30