This site uses cookies. Read how we use them, in our
privacy policy
.
I accept
ABOUT BAPS
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
(current)
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
AUDIOS
VIDEOS
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
ABOUT US
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
BOOKS
AUDIO
VIDEO
MAGAZINES
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
Audios
Videos
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
Home
>
Humanitarian Services
>
Health and Wellness
>
COVID Guidelines for Pramukh Swami Maharaj Shatabdi Nagar Visit
COVID Guidelines for Pramukh Swami Maharaj Shatabdi Nagar Visit, Ahmedabad, India
24 Dec 2022
Coronavirus Transmission Prevention Advisory
Pramukh Swami Maharaj Shatabdi Nagar Guidelines
In response to the increasing number of coronavirus cases worldwide and the measures being taken by the Government of India, several important precautions are advised for all visitors to the Pramukh Swami Maharaj Shatabdi Mahotsav. The following guidelines issued by BAPS Swaminarayan Sanstha will take effect from Monday, 26 December 2022.
All volunteers serving in the Mahotsav must wear masks, and all visitors attending the Mahotsav will be required to wear masks to gain entry into the Pramukh Swami Maharaj Nagar.
The Nagar has many open areas and spaces, so everyone can enjoy the Mahotsav while maintaining social distancing.
Avoid shaking hands with each other; instead greet other with the namaskar gesture from afar.
Any person suffering from a cold, fever or cough should not come to the Mahotsav.
Elderly individuals and those with comorbidity conditions (poor health, heart disease, blood pressure, diabetes, kidney disease, etc.) should avoid visiting crowded places.
From now onwards, devotees coming to the Mahotsav from overseas should undergo a coronavirus test and seek their doctor’s advice.
There are many clean washroom facilities in the Nagar, which have soap and sanitizers. Please use these facilities to wash your hands frequently.
According to the World Health Organization (WHO), Ministry of Health of the Government of India and the Gujarat State Government, there is no need to be afraid of the coronavirus, but everyone should follow the prevention guidelines. Take any remaining vaccine doses as soon as possible.
In accordance with future guidelines that are issued by the government and the relevant health authorities, necessary steps will be taken at that time for the benefit of the public.
કોરોનાના સંક્રમણ અંગે
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ગાઈડ લાઇન
વિશ્વભરમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલા વિમર્શને લક્ષમાં લઈને, જાહેર જનહિત માટે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પધારનાર ભક્તો-ભાવિકો માટે આગોતરી ગાઈડ લાઇન જાહેર કરતાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ નીચે મુજબ જણાવ્યું છે, જેનું તા. 26-12-2022, સોમવારથી અમલીકરણ થશે.
મહોત્સવની સેવામાં જોડાયેલા તમામ સ્વયંસેવકો અવશ્ય માસ્ક પહેરશે, સાથે સાથે મહોત્સવની દર્શન-યાત્રાએ પધારનાર સર્વે દર્શનાર્થીઓને પણ માસ્ક અવશ્ય પહેરવા વિનંતી છે. મહોત્સવ સ્થળ – પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રવેશ મેળવવા માટે માસ્ક પહેરવાનો ફરજિયાત છે.
મહોત્સવ મહદ અંશે વિશાળ અને ખુલ્લા વાતાવરણમાં છે, આથી સોશ્યલ ડિસ્ટન્સ રાખીને મહોત્સવનો લાભ લેવો.
એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળવું. નમસ્કાર મુદ્રાથી જ અભિવાદન કરવાનો આગ્રહ રાખવો.
શરદી, તાવ, ઉધરસ જેવી તકલીફ ધરાવનાર વ્યક્તિએ મહોત્સવમાં ન્ જ આવવું.
મોટી ઉમર અને નાજુક સ્વાસ્થ્ય કે કો-મોર્બીડ લક્ષણ (હૃદયરોગ, બીપી, ડાયાબિટીસ, કિડની ડીસીઝ વગેરે) ધરાવતી વ્યક્તિઓએ ભીડમાં આવવાનું ટાળવું.
હવે પછી વિદેશથી મહોત્સવમાં આવનાર ભક્તોએ અવશ્ય કોરોના ટેસ્ટ કરાવવો અને તબીબોની સલાહ લેવી.
મહોત્સવમાં ઠેર ઠેર સ્વચ્છ ટોઇલેટ બ્લોક્સ રાખવામાં આવ્યા છે, ત્યાં સાબુ અને હેન્ડ સેનિટાઈઝર રાખવામાં આવ્યા છે, તેનો ઉપયોગ કરવો અને પોતાના હાથ સમયે સમયે સ્વચ્છ રાખવા.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તેમજ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલયના નિર્દેશ મુજબ, કોરોનાથી ગભરાવાની જરૂરિયાત નથી પરંતુ સાવધાની અવશ્ય રાખીએ, વેક્સિનનો કોઈ ડોઝ લેવાનો બાકી હોય તો તે વહેલામાં વહેલી તકે લઈ લઈએ.
આગળ ઉપર સરકાર તથા જાહેર સ્વાસ્થ્ય સંસ્થાઓની ગાઈડ લાઇન મુજબ જાહેર જનહિત માટે જે તે સમયે જરૂરી પગલાં લેવામાં આવશે.