ક્રમ

તારીખ

વિષય

વક્તા

વેબકાસ્ટ

1
16 એપ્રિલ, 2021, શુક્રવાર
સકલ વ્યોમમાં ગુંજે યશગાથા મહારાજની
પૂજ્ય અક્ષરવત્સલદાસ સ્વામી
રાત્રે 8.00 થી 9.00
2
17 એપ્રિલ, 2021, શનિવાર
જેવા મેં નીરખ્યા રે
પૂજ્ય નારાયણમુનિદાસ સ્વામી
રાત્રે 8.00 થી 9.00
3
18 એપ્રિલ, 2021, રવિવાર (રવિસભા)
કીર્તન આરાધના - સંતકવિઓનાં કાવ્યો દ્વારા પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણનું મહિમાગાન
પરમ પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામી
સાંજે 5.30 થી 7.00
4
19 એપ્રિલ, 2021, સોમવાર
શ્રીહરિના શ્રીમુખે
પૂજ્ય આદર્શજીવનદાસ સ્વામી
રાત્રે 8.00 થી 9.00
5
20 એપ્રિલ, 2021, મંગળવાર
અક્ષરની આંખે શ્રીહરિ
પૂજ્ય આનંદસ્વરૂપદાસ સ્વામી
રાત્રે 8.00 થી 9.00
6
21 એપ્રિલ, 2021, બુધવાર
શ્રી સ્વામિનારાયણ જયંતી ઉત્સવ
સાંજે 7.00 થી 9.30
રાત્રે 10.0 થી 10.20 શિખરબદ્ધ મંદિરોના ઠાકોરજી સમક્ષ ધૂન, જન્મોત્સવ આરતી અને કીર્તનગાન સ્થાનિક શિખરબદ્ધ મંદિરોના ઓનલાઇન દર્શન અને આરતીની લિંક દ્વારા પ્રસારણ
Click Here

 


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS