HH Mahant Swami Maharaj traveled from Nenpur to the Yogiji Maharaj Hospital, Ahmedabad, for a routine health check-up. He is in good health. 
Based on the health check-up, doctors have recommended a prostate procedure to be performed, at 7am on Devshayani Ekadashi, Tuesday, July 20, 2021. 
Devotees are asked to pray with Dhun and Prarthana from 7am to 8am on July 20, in front of Shri Akshar-Purushottam Maharaj and Guru Parampara, for a successful procedure and Swamishri's good health. 
- Sadhu Ishwarcharandas' Jai Swaminarayan
 

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સ્વાસ્થ્ય સમાચાર

 
પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજ અમદાવાદ ખાતે યોગીજી મહારાજ હોસ્પિટલમાં નેનપુરથી રૂટિન હેલ્થ ચેકઅપ માટે પધાર્યા છે. તેઓનું સ્વાસ્થ્ય સારું છે.
હેલ્થ ચેકઅપ બાદ ડોકટરોની સલાહથી મંગળવાર તા. ૨૦-૦૭-૨૦૨૧ના એકાદશીના રોજ સવારે ૭.૦૦ વાગે તેઓની પ્રોસ્ટેટ પ્રોસીજર કરવામાં આવશે. 
સવારે ૭.૦૦ થી ૮.૦૦ દરમ્યાન આ પ્રોસીજરની સફળતા માટે અક્ષરપુરષોત્તમ મહારાજ અને સર્વ ગુરુઓ સમક્ષ ધૂન-પ્રાર્થના કરવા વિનંતી છે. 
સાધુ ઈશ્વરચરણદાસના જયશ્રી સ્વામિનારાયણ
 

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS