તા. 21/10/2021, ગુરુવાર થી તા. 3/11/2021, બુધવાર
14 દિવસીય સત્ર
sabha.baps.org: સમય રાત્રે 9.00 થી 10.00 (India)
આ સત્ર અંતર્ગત આવતી 2 - રવિસભાનો સમય રાબેતા મુજબ સાંજે 5.30 થી 7.00 રહેશે.
રવિસભાનો લાભ GTPL કથા ચેનલ તથા
sabha.baps.org દ્વારા પ્રાપ્ત થશે.