Regarding the impact of the Coronavirus (COVID-19) and in the interest of public health safety, please note the below arrangements regarding darshan at Swaminarayan Akshardham in Gandhinagar and in New Delhi, till at least 31 March 2020.
All visitors are requested not to gather in large groups.
(Further updates will be given after 31 March 2020)
Sadhu Isharwarcharandas
(International Convener, B.A.P.S. Swaminarayan Sanstha)
જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે સ્વામિનારાયણ અક્ષરધામનાં દર્શન અંગે...
તાજેતરમાં સર્જાયેલી કોરોના વાઈરસની ગંભીર પરિસ્થિતિને લક્ષમાં લઈને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે ગુજરાતમાં ગાંધીનગર તેમજ નવી દિલ્હી ખાતે સ્વામિનારાયણ અક્ષરધામનાં દર્શન અંગે 31 માર્ચ ૨૦૨૦ સુધી નીચે મુજબ વ્યવસ્થા રહેશે. 31 માર્ચ પછીની વ્યવસ્થા પરિસ્થિતિ અનુસાર તે સમયે જાહેર કરવામાં આવશે.
-
સ્વામિનારાયણ અક્ષરધામમાં આવેલાં મહામંદિરનાં દર્શન, તમામ પ્રદર્શનો, નીલકંઠયાત્રા લાર્જ ફોર્મેટ ફિલ્મ શો, મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મ શો, સંસ્કૃતિ વિહાર (નૌકાવિહાર) પ્રદર્શન, વોટર શો તેમજ રાઈડ્સ વગેરે બધું જ બંધ રાખવામાં આવ્યું છે.
- સાધુ ઈશ્વરચરણદાસ
(આંતરરાષ્ટ્રીય સંયોજક, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા)