In light of the current global situation regarding the coronavirus outbreak, Param Pujya Mahant Swami Maharaj’s scheduled vicharan to the UK, Europe and North America in 2020 has been cancelled.
Further information will be shared on baps.org in due course.
 

સર્વે હરિભક્તોને નિવેદન

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના વિદેશ વિચરણનો

કાર્યક્રમ રદ થયો છે...

યુકે, યુરોપ, યુએસએ તથા કેનેડા વગેરે દેશોમાં સન ૨૦૨૦માં યોજાયેલું પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સત્સંગ-વિચરણ, તાજેતરમાં સર્જાયેલી કોરોના વાઈરસની વૈશ્વિક પરિસ્થિતિને લક્ષમાં લઈને રદ કરવામાં આવ્યું છે, સર્વે હરિભક્તોને તેની નોંધ લેવા વિનંતી.
પરમ પૂજ્ય સ્વામીશ્રીના વિચરણ અંગેની વિશેષ માહિતી baps.org પરથી પ્રસારિત થતી રહેશે.

 


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS