As part of Brahmaswarup Pramukh Swami Maharaj’s centenary celebrations, the 98th birthday of Guruhari Pramukh Swami Maharaj will be celebrated with great divinity and grandeur in Mumbai in the divine presence of Pragat Brahmaswarup Mahant Swami Maharaj.
  • The main celebration will take place on Wednesday evening, December 4, 2019 (Magshar Sud 8) from 5:00pm to 8:00pm.
  • The event will be broadcasted live at live.baps.org and on Aastha TV.
  • Please note that the only event during the festival in Mumbai is the main celebration sabha on December 4. Apart from this, there will be NO morning puja darshan or any other sabha, exhibitions or cultural programs.
  • Accommodations arrangements will not be possible for anyone during the festival. Devotees from outside India are requested to arrange their own accommodation near the event venue.
  • The festival site is D.Y. Patil Stadium, Sector 7, Nerul, Navi Mumbai.

પ્રમુખસ્વામી મહારાજ જન્મજયંતી મહોત્સવ - 2019

વિશ્વવંદનીય બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ પર્વના ઉપક્રમે આ વર્ષે ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં દિવ્યતા અને ભવ્યતાથી મુંબઈ ખાતે ઉજવાશે.
  • જન્મજયંતી મહોત્સવ તા. 4-12-2019, માગશર સુદ 8, બુધવારના રોજ સાંજે 5:00 થી 8:00 દરમ્યાન ઉજવાશે.
  • આ મહોત્સવનું જીવંત પ્રસારણ આસ્થા ટી.વી. અને Live Webcast (live.baps.org) પર માણવા વિનંતી.
  • જન્મજયંતી મહોત્સવ નિમિત્તે તા. 4-12-2019 ના દિવસે મુખ્ય સભા સિવાય પ.પૂ. સ્વામીશ્રીના પ્રાતઃપૂજાદર્શન, સભા, પ્રદર્શનો કે અન્ય કોઈ કાર્યક્રમો રાખવામાં આવેલ નથી.
  • આ મહોત્સવમાં ઉતારાની સગવડ શક્ય બની શકશે નહીં. મહોત્સવમાં પરદેશથી પધારનાર બધા જ હરિભક્તોએ ઉતારાની વ્યવસ્થા પોતાની રીતે મહોત્સવ-સ્થળની નજીક આવેલી હોટલોમાં કરવાની રહેશે.
  • મહોત્સવ સ્થળઃ ‘ડી. વાય. પાટીલ સ્પોર્ટ્‌સ સ્ટેડીયમ’, સેક્ટર 7, નેરુલ, નવી મુંબઈ.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS