During HH Mahant Swami Maharaj’s vicharan in UK and North America, major events will be webcast on live.baps.org. Upcoming live webcasts will also be announced on the same website.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના યુકે અને યુએસએ તથા કેનેડાનાં વિચરણ દરમ્યાનનાં સમૈયા તથા ઉત્સવોનું જીવંત પ્રસારણ live.baps.org પરથી થશે. આગામી જીવંત પ્રસારણની માહિતી પણ આ વેબસાઈટ પરથી મળી શકશે.