Param Pujya Pramukh Swami Maharaj is currently resting in Sarangpur. Due to low blood pressure, doctors have advised complete bed rest. No darshan is expected for at least three days. Please continue to pray for Param Pujya Swamishri's health.
સ્વામીશ્રીની તબિયત નાદુરસ્ત છે. સારંગપુરમાં ડોક્ટરોની સારવાર હેઠળ આરામ કરે છે. થોડા દિવસો સુધી તેઓનો દર્શન-લાભ મળી શકશે નહીં. સ્વામીશ્રીના સ્વાસ્થ્ય માટે સૌ મહારાજ-સ્વામીને પ્રાર્થના કરે, એજ વિનંતિ.