The murti of Pragat Brahmaswarup Mahant Swami Maharaj, the new BAPS guru, will soon be available along with the BAPS Swaminarayan Guru Parampara of Bhagwan Swaminarayan, Aksharbrahman Gunatitanand Swami, Brahmaswarup Bhagatji Maharaj, Brahmaswarup Shastriji Maharaj, Brahmaswarup Yogiji Maharaj and Brahmaswarup Pramukh Swami Maharaj. BAPS devotees install these murtis in their ghar mandirs, homes and at their own business offices. The newly printed individual murti of Pragat Brahmaswarup Mahant Swami Maharaj will also soon be available to install in one’s daily puja.

The new murtis will be available soon from all BAPS centres.

Jai Swaminarayan

Sadhu Swayamprakashdas (Doctor Swami)

 

ગુરુપરંપરાની નૂતન મૂર્તિઓ – નિત્ય પૂજા તથા ઘરમંદિરો માટે...

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની ગુરુપરંપરા અનુસાર, ભગવાન શ્રી સ્વામિનારાયણ, અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના પૂજનીય સ્વરૂપોની મૂર્તિ બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા આ મુજબ પ્રકાશિત કરવામાં આવી છે. તો આબાલ-વૃદ્ધ સર્વે હરિભક્તોએ ઘર કે વ્યવસાયનાં સ્થળોએ સ્થાપેલા ઘરમંદિર તથા વ્યક્તિગત નિત્ય પૂજામાં અહીં દર્શાવેલી મૂર્તિઓને જ અનુસરવું. બી.એ.પી.એસ. સંસ્થાનાં તમામ કેન્દ્રોમાં ટૂંક સમયમાં જ આ મૂર્તિઓ નિત્ય પ્રાતઃપૂજા માટે તથા ઘરમંદિરો માટે ઉપલબ્ધ થશે.

-     સાધુ સ્વયંપ્રકાશદાસ (ડૉ. સ્વામી) ના જય સ્વામિનારાયણ


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS