Pramukh Swami Maharaj's 96th Birthday Celebrations
Date:  7 December 2016, Wednesday
Time:  6:00 pm to 9:30 pm IST
Venue:  Surat, India
Live Telecast:  AASTHA TV Channel
Live Webcast:  live.BAPS.org

 

બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજનો ૯૬મો જન્મજયંતી મહોત્સવ

સુરત ખાતે લાખોના પ્રાણપ્યારા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો
૯૬મો જન્મજયંતી મહોત્સવ તા. ૭ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ સાંજે ૬ થી રાત્રે ૯:3૦ દરમ્યાન ભક્તિભાવપૂર્વક ઊજવાશે.
આ પ્રસંગનું જીવંત પ્રસારણ ઉપરોક્ત સમયે આસ્થા ટી.વી. ચૅનલ પરથી આપ ઘરે બેઠાં માણી શકશો.
આ ઉપરાંત,
live.BAPS.org ઉપરથી વેબકાસ્ટિંગ દ્વારા પણ જન્મજયંતી મહોત્સવના જીવંત પ્રસારણને
આપ ઉપરોક્ત સમયે માણી શકશો.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS