His Holiness Pramukh Swami Maharaj, spiritual head and president of the BAPS Swaminarayan Sanstha, inspirer of countless and a great servant of society, passed away today, 13 Aug 2016, at 6 pm in Sarangpur. We deeply mourn the departure of our revered guruji.

The arrangements for final darshan will be announced later today.

- BAPS Swaminarayan Sanstha

 

 

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું અક્ષરધામ ગમન

 

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ, લાખો લોકોના પ્રેરણામૂર્તિ ગુરુદેવ અને મહાન સેવામય સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આજે તારીખ 13/08/2016 ના રોજ સાંજે 6 વાગ્યે તીર્થધામ સારંગપુર ખાતે અંતિમ શ્વાસ લઈને અક્ષરધામ-ગમન કર્યું છે.

પ્રાણપ્યારા ગુરુદેવ અને આ મહાન સંતવિભૂતિની વસમી વિદાયવેળાએ સમગ્ર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા અને દેશ-વિદેશના અસંખ્ય ભક્તો-ભાવિકો ઊંડા આઘાતની લાગણી અનુભવે છે.

આપણે સૌ આ પ્રસંગે પ્રાર્થના કરીએ અને કરાવીએ.

તેમનાં અંતિમ દર્શનની વિશેષ સૂચના ટૂંક સમયમાં જ પ્રાપ્ત થશે.

 

- બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS