Param Pujya Pramukh Swami Maharaj has a fever for which he is receiving treatment. Doctors have advised strict bed rest for the next few days. Therefore there will be no darshan or programmes during that time. Please continue to pray for Param Pujya Swamishri's health.


પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય તાવને કારણે નાદુરુસ્ત હોવાથી, ડોક્ટરોએ તેઓને સંપૂર્ણ આરામની ખાસ સલાહ આપી છે.  તેથી આવતા થોડા દિવસો સુધી પરમ પૂજ્ય સ્વામીશ્રીનાં દર્શન અને અન્ય કાર્યક્રમોનો લાભ મળશે નહિ. પરમ પૂજ્ય સ્વામીશ્રીનાં સુસ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા સર્વે સત્સંગીઓને વિનંતિ.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS