Param Pujya Pramukh Swami Maharaj underwent a medical procedure to implant a pacemaker on the morning of Friday 15 June 2012 under the guidance of expert cardiologists in Amdavad. The procedure proceeded smoothly as planned. Param Pujya Swamishri is presently recuperating at BAPS Shri Swaminarayan Mandir in Shahibaug, Amdavad. Doctors are happy with his health.
Please continue to pray for his good health.
તા. ૧૫મી જૂન, ૨૦૧૨ની સવારે અમદાવાદમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને એક રૂટિન મેડિકલ ચેકઅપના ભાગરૂપે નિષ્ણાત તબીબોએ તપાસ્યા હતા. નિષ્ણાત ડૉક્ટરોની પેનલે સફળતાપૂર્વક પેસમેકર મૂકીને તેઓના સ્વાસ્થ્ય માટે સંતોષ વ્યક્ત કર્યો હતો.
હાલ પરમ પૂજ્ય સ્વામીશ્રી શાહીબાગ ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં વિશ્રામ લઈ રહ્યા છે. તેઓનાં દર્શન-આશીર્વાદ પામીને હજારો હરિભક્તોમાં આનંદનું મોજુ ફરી વળ્યું છે.