પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-7-2010
પરમવિવેક સ્વામી તથા જ્ઞાનવર્ધન સ્વામીએ પોતાના અભ્યાસની વિગતો જણાવી અને છેલ્લે સારંગપુરથી લાવેલો શાસ્ત્રીજી મહારાજના પ્રસાદીના મોગરાનો હાર સ્વામીશ્રીને પહેરાવ્યો.
હાર અંગીકાર કરતાં સ્વામીશ્રી બોલ્યા : ‘હારની જેમ કોમળ થાવ, સુગંધીદાર થાવ, નિર્માની થાવ. ગમે એટલું ભણો, પણ દાસ-નિર્માનીપણું રહેવું જોઈએ.’
Vachanamrut Gems
Gadhadã II-44:
A Demonic Person
“On the other hand, a person who is demonic never perceives even a single flaw within himself; instead, he perceives only flaws in other devotees…”
[Gadhadã II-44]